બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી DDO સ્વપ્નિલ ખરે દિયોદર ની મુલાકાતે.
Shantishram News, Diyodar, Gujarat.
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ આજે દીઓદરની મુલાકાત લીધી હતી.
જિલ્લા ડી ડી ઓ સ્વપ્નિલ ખરે દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે પહોચતા તાલુકા પંચાયત કચેરી સ્ટાફ દ્વારા ફૂલ આપી સ્વાગત કર્યું હતું.
વધુ વાંચો: તા. ૧૨ જુલાઈથી અંબાજી મંદિરના આરતી અને દર્શનના સમયમાં ફેરફાર
તાલુકા વિકાસ અધિકારી એન સી ઠાકોર સાથે દિયોદર તાલુકા પંચાયત કચેરી માં આવેલ બાંધકામ શાખા, પંચાયત શાખા, મહેકમ શાખા, એ ડી એમ શાખા, આઈ સી ડી એસ શાખા, મનરેગા શાખા, શિક્ષણ શાખા, આઈ સી ડી એસ, સહિત તમામ શાખાઓ ની વિઝીટ કરી જાત માહિતી મેળવી હતી બાદમાં તાલુકા પંચાયત કચેરી બહાર વૃક્ષારોપણ પણ કર્યું હતું.
વધુ વાંચો: ગુજરાત નાયબ મુખ્યીમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે દાંતા-અંબાજી ચારમાર્ગીય રસ્તાનું લોકાર્પણ થયું
દિયોદર તાલુકા પંચાયત કચેરી ની મુલાકાત બાદ DDO Swapnil Khare એ Diyodar ની જર્જરિત રેફરલ હોસ્પિટલ ની મુલાકાત માટે પહોંચ્યા હતા અને જજૅરિત રૂમ નિહાળેલ અને રેફરલ હોસ્પિટલ ખાતે આગામી સમય તૈયાર માં થનાર ઓક્સિજન પ્લાન્ટ ની જગ્યા ની પણ મુલાકાત લીધી હતી તાલુકા વિકાસ અધિકારી એન. સી.ઠાકોર, દિયોદર બ્લોક હેલ્થ ઓફિસર બ્રિજેશ વ્યાસ, તેમજ ડો પ્રતીક રાઠોડ આદિ જોડાયેલ.
Banasakantha DDO Swapnil Khare Diyodar, Visit General Hospital & Taluka Panchayat
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268